Gujarati NewsGujaratTea being prepared for 20 lakh devotees at lakshchandi mahayagna at umiya temple mehsana
ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞની મહા તૈયારી: માઈ ભક્તોનું ઘોડાપૂર, જુઓ VIDEO
જગત જનની મા ઉમિયાના ઘામમાં લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે સ્વંયમ સેવકો દ્વારા ભક્તો માટે ખાસ ચા વિતરણની વ્યવસ્થા કરાઈ છે. આયોજકોનું માનવું છે કે, 20 લાખથી વધુ ભક્તો આ ચા સેવાનો લાભ લેશે, જેના માટે 1 લાખ લિટર દૂધની જરૂર પડશે. તો 700 સ્વંયમસેવકો દ્વારા ચા વિતરણ માટે સ્ટોલ ઉભા કરવામાં […]
Follow us on
જગત જનની મા ઉમિયાના ઘામમાં લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે સ્વંયમ સેવકો દ્વારા ભક્તો માટે ખાસ ચા વિતરણની વ્યવસ્થા કરાઈ છે. આયોજકોનું માનવું છે કે, 20 લાખથી વધુ ભક્તો આ ચા સેવાનો લાભ લેશે, જેના માટે 1 લાખ લિટર દૂધની જરૂર પડશે. તો 700 સ્વંયમસેવકો દ્વારા ચા વિતરણ માટે સ્ટોલ ઉભા કરવામાં આવશે.