Tapi : લાંબા વિરામ બાદ અનેક તાલુકાઓમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

|

Aug 11, 2021 | 1:07 PM

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં તાપીના વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે

ગુજરાત(Gujarat)માં વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડના વરસાદ(Rain)ની લોકો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. તેવા સમયે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં તાપીના વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે. તેમજ લાંબા સમય બાદ વરસાદ પડતાં ખેડૂતોએ રાહત અનુભવી છે.

આ પણ વાંચો : નેનો યુરિયાને લઈને સરકારનું મોટું એલાન, અમેરિકા અને યુરોપ સહિતના દેશને એક્સપોર્ટ કરશે ભારત

આ પણ વાંચો : Surat : આ વર્ષે પણ ગણપતિ અને દશામાનું વિસર્જન ઘર આંગણે જ કરવું પડશે

Next Video