તલાટીને વધુ સત્તા આપવાના નિર્ણય સામે હાઇકોર્ટેમાં જાહેરહીતની અરજી, અરજદારે કહ્યું કે “આ પરિપત્રથી રાજ્યના અસંખ્ય નોટરીની આવક પર થશે વિપરીત અસર”

|

Nov 06, 2020 | 8:29 AM

તલાટીને વધુ સત્તા આપવાના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટેમાં નોટરી એસોસિએશનએ કરેલી જાહેરહીતની અરજીને લઈ ને અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે “રાજ્ય સરકારે બહાર પાડવામાં આવેલો પરિપત્ર અયોગ્ય” છે. “આ પરિપત્રથી રાજ્યના અસંખ્ય નોટરીની આવક પર થશે વિપરીત અસર”. રાજ્ય સરકારે ગ્રામ પંચાયતના તલાટીને વિવિધ 22 દસ્તાવેજોમાં સોગંધનામું કરવાની સત્તા આપી દેતા નોટરી એસોસિએશન દ્વારા […]

તલાટીને વધુ સત્તા આપવાના નિર્ણય સામે હાઇકોર્ટેમાં જાહેરહીતની અરજી, અરજદારે કહ્યું કે આ પરિપત્રથી રાજ્યના અસંખ્ય નોટરીની આવક પર થશે વિપરીત અસર

Follow us on

તલાટીને વધુ સત્તા આપવાના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટેમાં નોટરી એસોસિએશનએ કરેલી જાહેરહીતની અરજીને લઈ ને અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે “રાજ્ય સરકારે બહાર પાડવામાં આવેલો પરિપત્ર અયોગ્ય” છે. “આ પરિપત્રથી રાજ્યના અસંખ્ય નોટરીની આવક પર થશે વિપરીત અસર”. રાજ્ય સરકારે ગ્રામ પંચાયતના તલાટીને વિવિધ 22 દસ્તાવેજોમાં સોગંધનામું કરવાની સત્તા આપી દેતા નોટરી એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવી છે જે મુદ્દે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article