તક્ષશિલા દુર્ઘટનામાં જુવાનજોધ દિકરો ગુમાવનાર માતાપિતાને મળ્યું જીવવાનું નવું કારણ! IVF પદ્ધતિથી 17 વર્ષ પછી ફરી પ્રાપ્ત થયું પુત્રસુખ

|

Sep 19, 2020 | 4:23 PM

24 મે 2019ના રોજ સુરતની તક્ષશીલા દુર્ઘટના ક્યારેય ભૂલી શકાય એવી નથી. 22 નિર્દોષ બાળકોના અકાળે થયેલા મૃત્યુથી પરિવાર પર આવેલી આફત હજીય તેમના હૃદયમાં તાજા છે. ત્યારે આ હોનારતમાં એક પરિવાર એવો પણ છે જેમને પોતાનો 17 વર્ષનો પુત્ર ગુમાવ્યો હતો. વરાછામાં રહેતા દિલીપ સાંઘાણી અને ચંદનબેન સાંઘાણી માટે આ પહેલો આઘાત નહોતો. તેમને […]

તક્ષશિલા દુર્ઘટનામાં જુવાનજોધ દિકરો ગુમાવનાર માતાપિતાને મળ્યું જીવવાનું નવું કારણ! IVF પદ્ધતિથી 17 વર્ષ પછી ફરી પ્રાપ્ત થયું પુત્રસુખ

Follow us on

24 મે 2019ના રોજ સુરતની તક્ષશીલા દુર્ઘટના ક્યારેય ભૂલી શકાય એવી નથી. 22 નિર્દોષ બાળકોના અકાળે થયેલા મૃત્યુથી પરિવાર પર આવેલી આફત હજીય તેમના હૃદયમાં તાજા છે. ત્યારે આ હોનારતમાં એક પરિવાર એવો પણ છે જેમને પોતાનો 17 વર્ષનો પુત્ર ગુમાવ્યો હતો. વરાછામાં રહેતા દિલીપ સાંઘાણી અને ચંદનબેન સાંઘાણી માટે આ પહેલો આઘાત નહોતો. તેમને આ પહેલા તેમના બીજા દીકરાને પણ ગુમાવ્યો હતો પણ તક્ષશીલા દુર્ઘટનામાં 17 વર્ષીય મીતની વિદાય આ પરિવાર માટે વજ્રઘાત સમાન હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે 44 વર્ષીય દિલીપભાઈ અને 43 વર્ષીય ચંદનબેન સાંઘાણીના જીવનમાં 17 વર્ષ બાદ ફરી ખુશીનો અવસર આવ્યો છે. આધુનિક તબીબી તકનીકના કારણે 20 ઓગષ્ટે ફરી વાર બાળકને જન્મ આપ્યો છે. બે સંતાનોને ગુમાવ્યા બાદ હવે સાંઘાણી પરિવારના ચહેરા પર ફરીવાર ખુશી આવી છે. અગ્નિકાંડના દોઢ મહિના પછી આ દંપતી IVF નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક સાધ્યો હતો અને ડૉક્ટર દિલીપ ડોલરીયાએ તેમને આશાની કિરણ બતાવી હતી અને IVF પદ્ધતિથી તેઓએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. પરિવારનું માનવું છે કે તેમને ત્રીજા સંતાનમાં પણ પુત્ર સુખ મળતા જાણે તેમનો ગુમાવેલો દીકરો પાછો મળ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:48 pm, Sat, 29 August 20

Next Article