તીડના આક્રમણથી ખેડૂતો ચિંતિત! ફેન્સિંગ પાસે દેખાયું તીડનું મોટુ ઝુંડ, કેન્દ્ર અને રાજ્યની ટીમો લાગી કામે

|

Jan 16, 2020 | 7:44 AM

બનાસકાંઠા પંથકમાં હજુ પણ તીડનું સંકટ યથાવત છે. ગઇકાલે સરહદી વિસ્તારમાં ફેન્સિંગ પાસે તીડનું મોટું ઝુંડ દેખાયું હતું અને આ ઝુંડ હજુ પણ ત્યાને ત્યાં જ છે. તીડના આક્રમણની શકયતા દેખાતા ફરી ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કે પવનની દિશા પાકિસ્તાન તરફ હોવાથી તીડ હજુ સુધી વાવેતર વિસ્તાર સુધી પહોંચ્યા નથી. બીજી તરફ કેન્દ્ર અને […]

તીડના આક્રમણથી ખેડૂતો ચિંતિત! ફેન્સિંગ પાસે દેખાયું તીડનું મોટુ ઝુંડ, કેન્દ્ર અને રાજ્યની ટીમો લાગી કામે

Follow us on

બનાસકાંઠા પંથકમાં હજુ પણ તીડનું સંકટ યથાવત છે. ગઇકાલે સરહદી વિસ્તારમાં ફેન્સિંગ પાસે તીડનું મોટું ઝુંડ દેખાયું હતું અને આ ઝુંડ હજુ પણ ત્યાને ત્યાં જ છે. તીડના આક્રમણની શકયતા દેખાતા ફરી ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કે પવનની દિશા પાકિસ્તાન તરફ હોવાથી તીડ હજુ સુધી વાવેતર વિસ્તાર સુધી પહોંચ્યા નથી. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમો તીડને કંટ્રોલ કરવા માટે કામે લાગી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ધોરાજી માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક! ખરીદી ગોકળગતિએ થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ

Next Article