રક્ષાબંધનને હવે એક મહિનો બાકી, સ્વદેશી રાખડીઓથી કરાશે ભાઈની રક્ષા

|

Jul 03, 2020 | 11:35 AM

    આખા વર્ષ દરમિયાન તમામ બહેનો રક્ષાબંધનની આતૂરતાથી રાહ જોતી હોય છે. અને રક્ષાબંધનને હવે ફક્ત એક મહીનો જ રહ્યો છે.ત્યારે ભારતીય તહેવારોમાં ચાઈનીઝ બનાવટોનો ખૂબ ઉપયોગ થતો હોય છે.જો કે હવે પ્રધાનમંત્રી મોદીએ જ્યારથી આત્મનિર્ભર બનવાની વાત કરી છે ત્યારથી હવે સૌ કોઈ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા છે. Web Stories View more […]

રક્ષાબંધનને હવે એક મહિનો બાકી, સ્વદેશી રાખડીઓથી કરાશે ભાઈની રક્ષા
http://tv9gujarati.in/swadeshi-rakhdiyo-mlse-market-ma/ ‎

Follow us on

 

 

આખા વર્ષ દરમિયાન તમામ બહેનો રક્ષાબંધનની આતૂરતાથી રાહ જોતી હોય છે. અને રક્ષાબંધનને હવે ફક્ત એક મહીનો જ રહ્યો છે.ત્યારે ભારતીય તહેવારોમાં ચાઈનીઝ બનાવટોનો ખૂબ ઉપયોગ થતો હોય છે.જો કે હવે પ્રધાનમંત્રી મોદીએ જ્યારથી આત્મનિર્ભર બનવાની વાત કરી છે ત્યારથી હવે સૌ કોઈ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સુરતના વેસુ વિસ્તારમાં રાખડી બનાવતી મહિલા મંડળે આ વર્ષે નિર્ણય કર્યો છે કે તેઓ રાખડીમાં ચાઈનીઝ વસ્તુઓનો ઉપયોગ નહિ કરે.આ મહિલાઓનું માનવુ છે કે ચીનની સામે યુધ્ધ નહિ પણ બહિષ્કારનું હથિયાર અપનાવી શકાય છે.

 

Next Article