VIDEO: સુરત સિવિલ હોસ્પિટલમાંથી શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી ભાગી જતાં તંત્ર દોડતું થયું

|

Feb 05, 2020 | 4:16 AM

સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી કોરોના વાયરસનો દર્દી ભાગી ગયો છે. કોરોના વાયરસનો દર્દી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી જતાં તંત્ર દોડતું થઈ ગયુ છે. 19 જાન્યુઆરીએ વરાછાનો 41 વર્ષીય શખ્સ ચીનથી પરત ફર્યો હતો. વ્યક્તિને શરદી, ખાંસીની તકલીફ જણાતા દાખલ કરવામાં આવ્યો હતો.   Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana […]

VIDEO: સુરત સિવિલ હોસ્પિટલમાંથી શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી ભાગી જતાં તંત્ર દોડતું થયું

Follow us on

સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી કોરોના વાયરસનો દર્દી ભાગી ગયો છે. કોરોના વાયરસનો દર્દી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી જતાં તંત્ર દોડતું થઈ ગયુ છે. 19 જાન્યુઆરીએ વરાછાનો 41 વર્ષીય શખ્સ ચીનથી પરત ફર્યો હતો. વ્યક્તિને શરદી, ખાંસીની તકલીફ જણાતા દાખલ કરવામાં આવ્યો હતો.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ શખ્સને પ્રાથમિક તપાસ માટે સિવિલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે સાંજે RMOને મળવા જવાનું કહીને દર્દી હોસ્પિટલમાંથી ભાગી ગયો છે. તેને લઈ જિલ્લા આરોગ્ય અધિકારી અને પોલીસને જાણ કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરત: 12 વર્ષની વિદ્યાર્થીનીએ શિક્ષકના માર મારવાના ડરથી આપઘાત કર્યો

Next Article