Video: ઓર્ગેનિક ખારેકની સફળ ખેતી

|

Jul 15, 2019 | 8:08 AM

Web Stories View more તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ […]

Video: ઓર્ગેનિક ખારેકની સફળ ખેતી

Follow us on

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખેડૂત મિત્રો જે સાચા ધરતીપુત્ર છે તેઓ ખેતીનાં વ્યવસાયથી દૂર નથી રહિ શક્તા. વાત કરીએ ધ્રાંગધ્રાનાં જ એક ધરતીપુત્રની કે જેઓ બાંધકામનાં વ્યવસાય સાથે જોડાયેલા હતા. ખેતી કરવી અને તેમાં પણ કઇક અલગ કરવાની ધગશને કારણે તેઓ ખેતી સાથે જોડાયા તેમણે પોતાની જમીનને માફક આવે એવા બાગાયતિ પાક ખારેકની ખેતી કરી. પારંપરીક ગાય આધારિત ખેતી અને આધુનિક ટપક સિંચાઇનો સમન્વય કરીને તેમણે ખારેકની સફળ ખેતી કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રાનાં મહેશ સોલંકી તેમને ખેતી કરવી હતી અને તે સ્પષ્ટ હતા કે ખેતી કરવી તો ઓર્ગેનિક પધ્ધતિથી જ કરવી. આ માટે તેમણે ખારેકની ખેતીથી શરૂઆત કરી. તેમણે ઇઝરાયેલી બરહી ખારેકની ખેતી કરવાનું વિચાર્યુ. વર્ષ 2015માં ટીસ્યુ કલ્ચર કરેલા બરહી ખારેકનાં 400 રોપા લાવીને ખારેકની ખેતીની શરૂઆત કરી. તેમણે 10 એકર જમીનમાં વાવેતર કર્યું અને 30 ફુટનાં અંતરે પ્રતિ એકર 50 જેટલા રોપાઓનું વાવેતર કર્યું. પોતે ઓર્ગેનિક પધ્ધતિથી ખેતી કરવા ઇચ્છતા હતા. ગૌમુત્ર અને છાણ સરળતાથી મળી રહે તેથી તેમણે ગાય પણ વસાવી. ઝાડને પાણી આપવા તેમણે ડ્રીપ ઇરીગેશન સિસ્ટમ પણ નંખાવી.

આ પણ વાંચો: Video: પ્રધાનમંત્રી પાક વિમા યોજના

ખારેકનાં ઝાડની ફરતે આચ્છાદન એટલે કે મલ્ચિંગની ટેકનિક અપનાવી છે જેથી મુળનો ભેજ જળવાઇ રહે છે. તેમણે ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવી છે. તેઓ ગૌમુત્રમાંથી જાતે જ જીવામૃત તૈયાર કરે છે. અને ખારેકનાં દરેક ઝાડને 1મહિનમાં 2 લિટર જીવામૃત આપે છે. વર્ષે એકવાર તે ખારેકનાં ઝાડને છાણિયું ખાતર આપે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article