સુરેન્દ્રનગરના વઢવાણમાં રહીશોનું વરસાદી પાણીના નિકાલ મુદ્દે ધારાસભ્યના ઘરે હલ્લાબોલ, જુઓ VIDEO

|

Sep 13, 2019 | 7:14 AM

સુરેન્દ્રનગરના વઢવાણમાં વોર્ડનં 1ના રહીશોએ ધારાસભ્યના ઘરે હલ્લાબોલ કર્યું. વરસાદ બાદ પણ વોર્ડ નંબર 1ના રહીશોને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી છુટકારો ન મળતા આખરે આ તમામ રહીશોની ધીરજ ખુટી અને ધારાસભ્યના ઘરે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર […]

સુરેન્દ્રનગરના વઢવાણમાં રહીશોનું વરસાદી પાણીના નિકાલ મુદ્દે ધારાસભ્યના ઘરે હલ્લાબોલ, જુઓ VIDEO

Follow us on

સુરેન્દ્રનગરના વઢવાણમાં વોર્ડનં 1ના રહીશોએ ધારાસભ્યના ઘરે હલ્લાબોલ કર્યું. વરસાદ બાદ પણ વોર્ડ નંબર 1ના રહીશોને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી છુટકારો ન મળતા આખરે આ તમામ રહીશોની ધીરજ ખુટી અને ધારાસભ્યના ઘરે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગટરના ગંદા પાણી તથા વરસાદી પાણીથી મુક્તિ અપાવાની માગ કરી. સ્થાનિક રહીશોનો આરોપ છે કે પાલિકાનું તંત્ર કામ નથી કરતું અને ગંદા પાણીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તેવી સ્થિતિ સર્જાઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે ધારાસભ્યએ પણ સરકારી જવાબો આપતા સ્થાનિકો એક સમયે ધારાસભ્યના ઘરે બેસી ગયા હતા. જો કે હાલ તો ધારાસભ્યએ ઘટતું કરવાની વાત કરતા મામલો થાળે પડ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article