સુરેન્દ્રનગરના લખતર પાસે કોઝ-વેના પાણીમાં ફસાઈ કાર, જુઓ LIVE VIDEO

|

Sep 28, 2019 | 8:14 AM

સુરેન્દ્રનગરના લખતર નજીક એક કોઝ-વેમાં પાણીના ભારે પ્રવાહ વચ્ચે કાર ફસાઈ. લખતર તાલુકાના ડેરવાળા-સાંકળ ગામ વચ્ચે કોઝ-વેમાં કાર ફસાઈ ગઈ, કે જ્યાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કારચાલકો પસાર થવાની કોશિશ કરતા કાર અધવચ્ચે અટકી પડી. પાણીના પ્રવાહ વચ્ચે કાર ફસાઈ જતા કારમાં સવાર બંને મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જે બાદ ગ્રામજનોએ ટેન્કર સાથે […]

સુરેન્દ્રનગરના લખતર પાસે કોઝ-વેના પાણીમાં ફસાઈ કાર, જુઓ LIVE VIDEO

Follow us on

સુરેન્દ્રનગરના લખતર નજીક એક કોઝ-વેમાં પાણીના ભારે પ્રવાહ વચ્ચે કાર ફસાઈ. લખતર તાલુકાના ડેરવાળા-સાંકળ ગામ વચ્ચે કોઝ-વેમાં કાર ફસાઈ ગઈ, કે જ્યાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કારચાલકો પસાર થવાની કોશિશ કરતા કાર અધવચ્ચે અટકી પડી. પાણીના પ્રવાહ વચ્ચે કાર ફસાઈ જતા કારમાં સવાર બંને મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જે બાદ ગ્રામજનોએ ટેન્કર સાથે બાંધીને કારને બહાર કાઢી હતી અને કારમાં સવાર બંને મુસાફરોનો જીવ બચાવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: દૂધની થેલીઓ ફેંકાઈ પાણીમાં! જાણો શું છે કારણ?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article