Tender Today: તરસાડી નગરપાલિકામાં તળાવ બ્યુટિફિકેશનના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

તરસાડી નગરપાલિકા (Tarsadi Municipality) વિસ્તારમાં સર્વે નંબર 435 તળાવ બ્યુટિફિકેશનના (Lake Beautification) કામમાં તળાવની પાળના પાળા તથા પેવરબ્લોક પાથ-વે રીનોવેશનના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today: તરસાડી નગરપાલિકામાં તળાવ બ્યુટિફિકેશનના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Aug 02, 2023 | 1:53 PM

Surat :  સુરત જિલ્લાની તરસાડી નગરપાલિકામાં વર્ષ 2021-22ની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ભાવપત્રક મગાવવામાં આવ્યા છે. તરસાડી નગરપાલિકા (Tarsadi Municipality) વિસ્તારમાં સર્વે નંબર 435 તળાવ બ્યુટિફિકેશનના (Lake Beautification) કામમાં તળાવની પાળના પાળા તથા પેવરબ્લોક પાથ-વે રીનોવેશનના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો- Tender Today : CCTV સર્વેલન્સ સિસ્ટમ પ્રોવાઇડ અને ઇન્સ્ટોલેશન, ફાયર સેફ્ટી અરેન્જમેન્ટ સહિતના કામ માટે ટેન્ડર જાહેર

આ કામ માટેના ટેન્ડરની અંદાજીત રકમ 14.31 લાખ રુપિયા છે. તો ઇએમડીની રકમ 14,350 રુપિયા છે. ટેન્ડર ફી 900 રુપિયા છે. તો કામની સમય મર્યાદા 3 માસની છે. ઓનલાઇન ટેન્ડર ડાઉનલોડ તથા સબમીશનની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડર બીડ ખોલવાની તારીખ 24 ઓગસ્ટ 2023 બપોરે 12 કલાકની છે. તો પ્રાઇસ બીડ ખોલવાની તારીખ બપોરે 12.30 કલાકની છે. ટેન્ડર અંગેની વધુ વિગતો વેબસાઇટ www.nprocure.com પરથી મળી રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો