AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : CCTV સર્વેલન્સ સિસ્ટમ પ્રોવાઇડ અને ઇન્સ્ટોલેશન, ફાયર સેફ્ટી અરેન્જમેન્ટ સહિતના કામ માટે ટેન્ડર જાહેર

આ ટેન્ડર માટેની અંદાજીત રકમ 84,93,366.72 રુપિયા છે. તો પ્રી-બીડ મીટિંગની તારીખ 5 ઓગસ્ટ 2023ના બપોરે 12 કલાકની છે. તો ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2023 બપોરે 4 કલાક સુધીની છે.

Tender Today : CCTV સર્વેલન્સ સિસ્ટમ પ્રોવાઇડ અને ઇન્સ્ટોલેશન, ફાયર સેફ્ટી અરેન્જમેન્ટ સહિતના કામ માટે ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 2:40 PM
Share

 Vadodara : ગુજરાત સરકારના નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ (Narmada Water Resources, Water Supply and Kalpsar Division) દ્વારા લાખો રુપિયાનું ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. CCTV સર્વેલન્સ સિસ્ટમ પ્રોવાઇડ અને ઇન્સ્ટોલેશન, ફાયર સેફ્ટી અરેન્જમેન્ટ, બુમ બેરિયર, આઇપીબીએક્ષ એન્ડ કોમ્યુનીકેશન સિસ્ટમ, વોકીટોકી એન્ડ એસેસ કંટ્રોલ સિસ્ટમ એન્ડ રીલેટેડ વર્ક્સ ઇન્ક્લુડિંગ AMC એટ પાનમ ડેમ સહિતના કામ માટે ટેન્ડર જાહેર કરાયુ છે.

આ પણ વાંચો- Tender Today : ગાંધીનગર મહાનગરપાલિકામાં મેટલ ક્રેસ બેરિયર લાવવાનું અને કુડાસણ લેક પાસે લગાવવાનું ટેન્ડર જાહેર

આ ટેન્ડર માટેની અંદાજીત રકમ 84,93,366.72 રુપિયા છે. તો પ્રી-બીડ મીટિંગની તારીખ 5 ઓગસ્ટ 2023ના બપોરે 12 કલાકની છે. તો ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2023 બપોરે 4 કલાક સુધીની છે. કાર્યપાલક ઇજનેરનું સરનામું- કાર્યપાલક ઇજનેરની કચેરી, સિં.યાં.વિભાગ નંબર-1, ઇ-814, કુબેરભવન,કોઠી કંપાઉન્ડ, રાવપુરા, વડોદરા છે. વધુ વિગતો વેબસાઇટ www.nprocure.com પરથી ડાઉનલોડ કરી શકાશે અને માહિતી ખાતાની વેબસાઇટ www.statetenders.gujarat.gov.in પર જોઇ શકાશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">