Surat : રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવશે નેશનલ લેવલનું હાઈ પરફોર્મિંગ સેન્ટર

ભીમરાડમાં બનાવવામાં આવનાર હાઇ પર્ફોર્મન્સ સેન્ટરમાં એડમિન વિંગ ઓફિસ, લર્નિંગ સેન્ટર, ફૂટબોલ ફિલ્ડ, એથ્લેટિક ટ્રેક, ટેનિસ કોર્ટ, નેશનલ લેવલ સ્વિમિંગ અને ડાઇવિંગ પૂલ, મલ્ટી સ્પોર્ટ ઇન્ડોર હોલ, બાસ્કેટ બોલ કોર્ટ, ક્લબ હાઉસ, કાફેટેરિયા અને વિશાળ પાર્કિંગ હશે. . જેમાં ઉચ્ચ કક્ષાના કોચ ખેલાડીઓને રમતગમતની તાલીમ આપશે.

Surat : રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવશે નેશનલ લેવલનું હાઈ પરફોર્મિંગ સેન્ટર
A national level high performing center will be set up to promote athletes(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 8:49 AM

સુરત(Surat )  શહેરમાં ટૂંક સમયમાં નેશનલ લેવલનું હાઈ પરફોર્મન્સ સેન્ટર(High Performance Center ) શરૂ કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતના ખેલાડીઓ(Sportsman ) અહીંથી તાલીમ લઈને દેશ અને દુનિયામાં નામ રોશન કરશે. આ માટે ભીમરાડમાં જમીનનું માર્કિંગ કરવામાં આવ્યું છે.

મેગા સિટી સુરતમાં રમતગમતની પ્રવૃતિઓને પ્રાધાન્ય આપવા સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા ઘણા સમયથી વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. મહાનગર પાલિકા અને કલેકટરની બેઠકમાં તેનું કામ આગળ વધી રહ્યું હોવાનું જોવા મળે છે. મહાનગરપાલિકાના અધિકારીઓ, મેયર, કલેક્ટર, રાજ્ય સરકારના પ્રતિનિધિ, મ્યુનિસિપલ કમિશનર અને સ્પોર્ટ્સ ઓથોરિટી વચ્ચે આ અઠવાડિયે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. સમગ્ર દેશમાં કર્ણાટકમાં હાઈ પરફોર્મન્સ સેન્ટરની તર્જ પર સુરતમાં નેશનલ સ્પોર્ટ્સ સેન્ટર બનાવવા માટે જમીન ફાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. હાઈ પરફોર્મન્સ સેન્ટર બનતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉભરતા ખેલાડીઓને પ્લેટફોર્મ મળશે.

પ્રશિક્ષિત કોચ પાસેથી તાલીમ લઈને દેશ અને દુનિયાનું નામ ખેલાડીઓ રોશન કરી શકશે. વર્ચ્યુઅલ મીટિંગમાં, કલેક્ટર અને મેયર સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ટીપી-42, એફપી નં. 1લી રાજ્ય સરકાર હસ્તકની 16,738 ચોરસ મીટર જમીન આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેના નિર્માણમાં નગરપાલિકા અને રાજ્ય સરકારની સમાન ભાગીદારી હશે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં ખેલાડીઓ માટે આ સુવિધાઓ હશે. ભીમરાડમાં બનાવવામાં આવનાર હાઇ પર્ફોર્મન્સ સેન્ટરમાં એડમિન વિંગ ઓફિસ, લર્નિંગ સેન્ટર, ફૂટબોલ ફિલ્ડ, એથ્લેટિક ટ્રેક, ટેનિસ કોર્ટ, નેશનલ લેવલ સ્વિમિંગ અને ડાઇવિંગ પૂલ, મલ્ટી સ્પોર્ટ ઇન્ડોર હોલ, બાસ્કેટ બોલ કોર્ટ, ક્લબ હાઉસ, કાફેટેરિયા અને વિશાળ પાર્કિંગ હશે. . જેમાં ઉચ્ચ કક્ષાના કોચ ખેલાડીઓને રમતગમતની તાલીમ આપશે.

રમતવીરોને આંતરરાષ્ટ્રીય રમતગમત જેવું વાતાવરણ મળશે મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા, રાજ્ય સરકાર હાઈ પરફોર્મન્સ સેન્ટરના નિર્માણમાં 50-50% નાણાકીય સહાય આપશે. કેન્દ્રમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉભરતા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ જેવું વાતાવરણ પૂરું પાડવાના પ્રયાસો કરવામાં આવશે. સેન્ટરમાં આ જે બિલ્ડીંગ બનાવવામાં આવનાર છે તેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. તેના નિર્માણમાં 90 થી 100 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

આ પણ વાંચો :

Surat : કોરોનાથી મોત કેસમાં મૃતકના પરિવારને સહાય, સુરત કલેકટરે 41 માંથી 36 કરોડની ચુકવણી કરી

Surat : એરપોર્ટ પર સીઆઇએસએફના કાર્યક્રમ દરમ્યાન રાષ્ટ્રધ્વજ ઊંધો પકડવા બાબતે કાર્યવાહી કરવા માગ

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">