Gujarat Video: વાવાઝોડાને લઈ સરકાર એલર્ટ, પ્રધાન મુકેશ પટેલ અધિકારીઓ સાથે સુવાલી ગામની મુલાકાતે પહોંચ્યા

Biporjoy cyclone, Surat: પ્રધાન મુકેશ પટેલે મુલાકાત દ્વારા દરિયા ખેડૂઓને પણ દરિયામાં નહીં જવા માટેની અપિલ કરવા સાથે દરિયાખેડૂના પરિવારોને માટે પણ વાવાઝોડાની સંભાવનાને લઈ સતર્કતા રાખવા માટે અપિલ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 3:51 PM

બિપોરજોય વાવાઝોડા (Biporjoy cyclone) ની સંભાવનાને પગલે સરકાર એલર્ટ મોડમાં છે, રાજ્યના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં તંત્રને ખડેપગે કરવામાં આવ્યુ છે. પ્રધાન મુકેશ પટેલ સુરતના સુવાલી ગામની મુલાકાત લીધી હતી. તેઓએ મુલાકાત દરમિયાન સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અહીં જિલ્લા વિકાસ અધિકારી સહિતના સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મુલાકાત લઈને સતર્ક રહેવા માટે સૂચનાઓ આપી હતી. મુકેશ પટેલ દ્વારા વિસ્તારમાં લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરી હતી. સહેલાણીઓને પણ બીચના વિસ્તારમાં નહીં જવા દેવા માટે થઈને નિયંત્રણ કરવામાં આવ્યુ હતુ.

મુકેશ પટેલે મુલાકાત દ્વારા દરિયા ખેડૂઓને પણ દરિયામાં નહીં જવા માટેની અપિલ કરવા સાથે દરિયાખેડૂના પરિવારોને માટે પણ વાવાઝોડાની સંભાવનાને લઈ સતર્કતા રાખવા માટે અપિલ કરી હતી. મુકેશ પટેલે બતાવ્યુ હતુ કે, વિસ્તારમાં તમામ સજ્જતા સંભાવનાને લઈ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચોઃ  Surat: હજીરામાં CISF જવાનની પત્ની સાથે કંપનીના સ્વીપરે દુષ્કર્મ આચર્યુ, મહીલાને ધમકીઓ આપી માર માર્યો

સુરત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">