અસંખ્ય બિમારીઓ સામે રક્ષણ આપશે લાજવાબ લીલા ભીંડા! જાણો સમગ્ર વિગત

|

Oct 06, 2020 | 10:13 AM

દરેક ભારતીય રસોઈમાં મુખ્યત્વે જોવા મળતી શાકભાજીમાં ભીંડાનું સ્થાન અલગ છે. સ્વાદમાં લાજવાબ લીલા રંગના ભીંડાના અસંખ્ય ઔષધીય ગુણ છે. તે કેટલીક બીમારીઓ સામે રક્ષણ આપવાની સાથે શરીરને સ્વસ્થ રાખવાનું પણ કામ કરે છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ […]

અસંખ્ય બિમારીઓ સામે રક્ષણ આપશે લાજવાબ લીલા ભીંડા! જાણો સમગ્ર વિગત

Follow us on

દરેક ભારતીય રસોઈમાં મુખ્યત્વે જોવા મળતી શાકભાજીમાં ભીંડાનું સ્થાન અલગ છે. સ્વાદમાં લાજવાબ લીલા રંગના ભીંડાના અસંખ્ય ઔષધીય ગુણ છે. તે કેટલીક બીમારીઓ સામે રક્ષણ આપવાની સાથે શરીરને સ્વસ્થ રાખવાનું પણ કામ કરે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભીંડાને ખાતી વખતે તમે ક્યારેય તેના ઔષધીય ગુણો વિશે વિચાર કર્યો ન હોય. પણ તે પોટેશિયમ, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર અને અનસૈચ્યુરેટેડ ફેટી એસિડથી ભરપૂર છે.

1). ડાયાબિટીસની સમસ્યા સામાન્ય છે, જે લોહીમાં ગ્લુકોઝના સ્તર વધવાથી થાય છે. ભીંડાના ઉપયોગથી આ સમસ્યાને કેટલાક અંશે ઓછી કરી શકાય છે. ભીંડામાં રહેલા ફાઇબર તેના પર અંકુશ લાવી શકે છે.


2). બગડેલું પાચનતંત્ર ઘણી મુશ્કેલી ઉભી કરી શકે છે. ભીંડાથી પાચનતંત્ર સુધરે છે અને અપચાની સમસ્યા દૂર થાય છે.
3). હૃદયરોગની સમસ્યા નિવારવા માટે, કેન્સરને અટકાવવા માટે તેમજ કબજિયાતની સમસ્યા માટે પણ ભીંડા ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.


4). આંખોની સારી રોશની માટે વિટામિન એ જરૂરી છે અને તે ભીંડામાં જોવા મળે છે. તેમાં બીટા કેરોટીન પણ છે જે આંખની રોશની માટે પણ જરૂરી છે.
5). વજન ઓછું કરવા, ત્વચા માટે, આંખો માટે, ગર્ભાવસ્થામાં અને બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article