દેશમાં સૌથી લાંબો 108 કિમીનો બીઆરટીએસ રૂટ સુરતનાં નામે, કુંભારીયાથી કડોદરા સુધીના 7 કિમીના બીઆરટીએસ રૂટનું લોકાર્પણ

|

Jan 19, 2021 | 12:42 PM

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતના 201.86 કરોડના પ્રોજેકટના ઓનલાઈન લોકાર્પણ કર્યા છે. જેમાં ભારતની સૌથી મોંઘી ફન સ્ટ્રીટનો તો સમાવેશ થાય જ છે. પણ સુરત માટે ગૌરવ લેવા જેવી વાત એ પણ છે જે દેશમાં સૌથી વધારે લંબાઈ ધરાવતો બીઆરટીએસ રૂટ ધરાવતા શહેરનું ગૌરવ પણ સુરત શહેરને મળે છે.    કુંભારીયાથી કડોદરા સુધીના 7 કિમીના […]

દેશમાં સૌથી લાંબો 108 કિમીનો બીઆરટીએસ રૂટ સુરતનાં નામે, કુંભારીયાથી કડોદરા સુધીના 7 કિમીના બીઆરટીએસ રૂટનું લોકાર્પણ

Follow us on

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતના 201.86 કરોડના પ્રોજેકટના ઓનલાઈન લોકાર્પણ કર્યા છે. જેમાં ભારતની સૌથી મોંઘી ફન સ્ટ્રીટનો તો સમાવેશ થાય જ છે. પણ સુરત માટે ગૌરવ લેવા જેવી વાત એ પણ છે જે દેશમાં સૌથી વધારે લંબાઈ ધરાવતો બીઆરટીએસ રૂટ ધરાવતા શહેરનું ગૌરવ પણ સુરત શહેરને મળે છે.

  

કુંભારીયાથી કડોદરા સુધીના 7 કિમીના બીઆરટીએસ રૂટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સુરતમાં બીઆરટીએસ રૂટની લંબાઈ કુલ 108 કિમી જેટલી થઈ ગઈ છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આટલી લાંબી લંબાઈનો માસ ટ્રાન્સપોર્ટેશન માટેનો બીઆરટીએસ રૂટ દેશના અન્ય કોઈ શહેર પાસે નથી. જેથી સુરત શહેર આ માટે પણ દેશમાં પ્રથમ બન્યું છે. જેનાથી સુરતના માથે વધુ એક કલગી ઉમેરાઈ છે.

આગામી દિવસોમાં સુરતનો મેટ્રો ટ્રેન, રિવરફ્રન્ટ, તાપી શુદ્ધિકરણ, ડ્રિમસીટી, ડાયમંડ બુર્સ જેવા પ્રોજેકટ પ્રાપ્ત થવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સુરત લેન્ડ ઓફ અપોર્ચ્યુનીટી બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:37 pm, Wed, 21 October 20

Next Article