Surat : ખાનગી શાળામાં સરકારની કોરોના ગાઈડ લાઇનનો ભંગ, ધોરણ પાંચથી સાતના વર્ગ શરૂ કર્યા

જેમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી લિટલ સ્કાય બર્ડ શાળામાં કોરોના નિયમના ધજાગરા ઉડતા નજરે પડ્યા હતા. સુરતની લિટલ સ્કાય બર્ડ સ્કૂલમાં વિદ્યાર્થીઓ જીવ જોખમમાં મુકાવમાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 4:03 PM

ગુજરાતના કોરોના(Corona)ની ત્રીજી લહેરની આશંકાના પગલે સરકારે શાળા શરૂ કરવા માટે એસઓપી જાહેર કરી છે. જો કે આ દરમ્યાન સુરત(Surat) માં ખાનગી સ્કૂલમાં સરકારની ગાઈડ લાઇનનો ભંગ થતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી લિટલ સ્કાય બર્ડ શાળામાં કોરોના નિયમના ધજાગરા ઉડતા નજરે પડ્યા હતા. સુરતની લિટલ સ્કાય બર્ડ સ્કૂલમાં વિદ્યાર્થીઓ જીવ જોખમમાં મુકવામાં આવ્યા હતા. તેમજ સરકારની મંજૂરી ન હોવા છતાં ધોરણ પાંચ, છ અને સાતમાનું શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : 7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર , શું DA માં ફરી વધારાના છે સંકેત ? સપ્ટેમ્બરથી પગાર વધારો મળશે

આ પણ વાંચો :  Gir Somnath : લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">