VIDEO: સુરતના પાંડેસરા વિસ્તારમાં 50 હજાર રૂપિયાની માંગણીને લઈને મહિલાની હત્યા

|

Sep 25, 2019 | 4:14 PM

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મહિલાની હત્યા થયાની ઘટના સામે આવી છે. માત્ર 50 હજાર રૂપિયાની માંગણીને લઈ ગળુ દબાવી હત્યા કરવામાં આવી છે. વર્ષા નામની મહિલા રૂપિયા માંગવા જતા યુવકે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આરોપી હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો. પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ […]

VIDEO: સુરતના પાંડેસરા વિસ્તારમાં 50 હજાર રૂપિયાની માંગણીને લઈને મહિલાની હત્યા

Follow us on

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મહિલાની હત્યા થયાની ઘટના સામે આવી છે. માત્ર 50 હજાર રૂપિયાની માંગણીને લઈ ગળુ દબાવી હત્યા કરવામાં આવી છે. વર્ષા નામની મહિલા રૂપિયા માંગવા જતા યુવકે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આરોપી હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો. પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અરવલ્લીમાં પાણીમાંથી પસાર થતી સ્મશાન યાત્રાનો VIDEO થયો વાયરલ, ગામમાં હજુ પણ ભરાયેલા છે વરસાદી પાણી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article