VIDEO: ઓલપાડમાં SDRFની ટીમ અને સ્થાનિક યુવાનો દ્વારા નવજાત બાળકનું કરાયું રેસ્ક્યુ

|

Aug 04, 2019 | 1:18 PM

સુરતના ઓલપાડમાં પૂરની સ્થિતિ વચ્ચે એક બાળક અને તેની માતા ફસાઇ ગયા હતા. જેમને SDRFની ટીમે સ્થાનિકો સાથે મળીને બચાવી લીધા હતા. ઘટના છે કઠોદરા વિસ્તારની કે જ્યાં શિવશક્તિ સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. જેમાં આ માતા પુત્ર ફસાઇ ગયા હતા. આ વાત ધ્યાને આવતા બચાવ ટીમે સ્થાનિકોની મદદથી કામગીરી હાથ ધરી અને બન્નેને બચાવી […]

VIDEO: ઓલપાડમાં SDRFની ટીમ અને સ્થાનિક યુવાનો દ્વારા નવજાત બાળકનું કરાયું રેસ્ક્યુ

Follow us on

સુરતના ઓલપાડમાં પૂરની સ્થિતિ વચ્ચે એક બાળક અને તેની માતા ફસાઇ ગયા હતા. જેમને SDRFની ટીમે સ્થાનિકો સાથે મળીને બચાવી લીધા હતા. ઘટના છે કઠોદરા વિસ્તારની કે જ્યાં શિવશક્તિ સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. જેમાં આ માતા પુત્ર ફસાઇ ગયા હતા. આ વાત ધ્યાને આવતા બચાવ ટીમે સ્થાનિકોની મદદથી કામગીરી હાથ ધરી અને બન્નેને બચાવી લીધા હતા.

આ પણ વાંચો: વલસાડઃ ઉપરવાસમાં મુશળધાર વરસાદથી ઔરંગા નદી બે કાંઠે, નદીએ ભયજનક સપાટી વટાવી, જુઓ VIDEO

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article