પતંગના રસિયાઓ માટે આવી એક ખરાબ ખબર, ગુજરાતના એક શહેરમાં અમુક કલાકો માટે પતંગ ચગાવવા પર લાગ્યો પ્રતિબંધ

|

Jan 08, 2019 | 6:38 AM

ઉત્તરાયણનાં પર્વને ધ્યાનમાં લઈને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 7 જાન્યુઆરીથી 19મી જાન્યુઆરી દરમિયાન સવારે 6થી 8 અને સાંજે 5થી 7 વાગ્યા સુધી પતંગ ન ચગાવવાનો આદેશ કર્યો છે.   Web Stories View more અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો કેરીના પાનનું પાણી પીવાના ફાયદા […]

પતંગના રસિયાઓ માટે આવી એક ખરાબ ખબર, ગુજરાતના એક શહેરમાં અમુક કલાકો માટે પતંગ ચગાવવા પર લાગ્યો પ્રતિબંધ
Kite Flying Festival Gujarat

Follow us on

ઉત્તરાયણનાં પર્વને ધ્યાનમાં લઈને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 7 જાન્યુઆરીથી 19મી જાન્યુઆરી દરમિયાન સવારે 6થી 8 અને સાંજે 5થી 7 વાગ્યા સુધી પતંગ ન ચગાવવાનો આદેશ કર્યો છે.

 

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

પક્ષીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે આદેશ બહાર પાડ્યો છે સાથે ચાઈનીઝ દોરીના ઉપયોગ પર તેમજ લાકડી લઈ રોડ પર પતંગ પકડવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=521]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:44 am, Tue, 8 January 19

Next Article