સુરતમાં કોરોનાકાળમાં શિક્ષકોનું જીવન અંધકારમય, રસોઇ કરી જીવન ગાળવા મજબુર

|

Oct 20, 2020 | 2:27 PM

કોરોના વાયરસના કારણે  લગાવવામાં આવેલું લોકડાઉન ધીમે ધીમે ખુલી રહ્યું છે. અને જનજીવન ધીમેધીમે સામાન્ય પણ બની રહયું છે. પરંતુ લોકડાઉન પોતાની છાપ છોડી ગયું છે. લોકડાઉનના કારણે કેટલાય લોકોની જિંદગી બેરંગ બની ચૂકી છે. ત્યારે સૂરતમાં ટયૂશન ક્લાસ ચલાવતા શિક્ષકો પાસે લોકડાઉન બાદ ધંધો રોજગાર ન હોવાથી શિક્ષકો અન્ય ધંધા તરફ આગળ વધ્યા છે. […]

સુરતમાં કોરોનાકાળમાં શિક્ષકોનું જીવન અંધકારમય, રસોઇ કરી જીવન ગાળવા મજબુર

Follow us on

કોરોના વાયરસના કારણે  લગાવવામાં આવેલું લોકડાઉન ધીમે ધીમે ખુલી રહ્યું છે. અને જનજીવન ધીમેધીમે સામાન્ય પણ બની રહયું છે. પરંતુ લોકડાઉન પોતાની છાપ છોડી ગયું છે. લોકડાઉનના કારણે કેટલાય લોકોની જિંદગી બેરંગ બની ચૂકી છે. ત્યારે સૂરતમાં ટયૂશન ક્લાસ ચલાવતા શિક્ષકો પાસે લોકડાઉન બાદ ધંધો રોજગાર ન હોવાથી શિક્ષકો અન્ય ધંધા તરફ આગળ વધ્યા છે. અને  પેટિયું રળવા રસોઇ કરવા મજબુર બન્યા છે. વિધાર્થીઓને દિશા બતાવનાર શિક્ષકો પોતે જ પરિસ્થિતીના કારણે દિશાવિહીન બન્યા છે. આગામી દિવસોમાં શાળા શરૂ થવાના કોઇ જ એંધાણ નથી. માટે શિક્ષકો માટે નવો ધંધો શરું કરવો જ એકમાત્ર વિકલ્પ છે. કોણ છે આ શિક્ષક અને કેવો કપરો છે તેમનો કપરો સમય ? જુઓ આ વીડિયોમાં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article