ઉકાઈ ડેમની જળસપાટી વધતા તાપી નદીમાં છોડાયું પાણી, નદીની આસપાસના ગામોને કરાયા એલર્ટ

|

Aug 19, 2020 | 2:09 PM

ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 11 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 1 લાખ 32 હજાર ક્યુસેક પાણીની આવક સામે 1 લાખ 25 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે સુરત અને તાપી જિલ્લાના તાપી નદીની આસપાસના ગામોને એલર્ટ […]

ઉકાઈ ડેમની જળસપાટી વધતા તાપી નદીમાં છોડાયું પાણી, નદીની આસપાસના ગામોને કરાયા એલર્ટ

Follow us on

ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 11 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 1 લાખ 32 હજાર ક્યુસેક પાણીની આવક સામે 1 લાખ 25 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે સુરત અને તાપી જિલ્લાના તાપી નદીની આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી આવી રહેલ પાણીની આવક જોતા હજુ તબક્કાવાર જાવક વધારવામાં આવશે.

આ પણ વાંચો: સુરત: ક્રાઈમબ્રાંચે ઓનલાઈન જુગાર ક્લબનો કર્યો પર્દાફાશ, UKના સર્વરને ભાડે રાખી જુગાર રમાડતા હતા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article