સુરત: પાવરલુમ્સમાં કર્મચારીઓના પથ્થરમારાનો મુદ્દો, ભયભીત થયેલા કારખાનેદારોએ પોલીસ પાસે સુરક્ષા વધારવાની માગણી કરી

|

Dec 01, 2019 | 9:28 AM

સુરતમાં પાવરલુમ્સના કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારાની માગણી કરી રહ્યાં હતા. જે ન સંતોષાતા કર્મચારીઓમાં આક્રોશ ફેલાયો હતો. શહેરના વડોદ-બમરોલી વિસ્તારમાં પાવરલુમ્સના કર્મચારીઓએ પથ્થરમાર્યો કર્યો છે. કર્મચારીઓએ કારખાના પર પથ્થર ફેંકીને કાચ ફોડ્યા છે. કામદારોએ કારખાના પર પથ્થરમારો કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે. Web Stories View more SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, […]

સુરત: પાવરલુમ્સમાં કર્મચારીઓના પથ્થરમારાનો મુદ્દો, ભયભીત થયેલા કારખાનેદારોએ પોલીસ પાસે સુરક્ષા વધારવાની માગણી કરી

Follow us on

સુરતમાં પાવરલુમ્સના કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારાની માગણી કરી રહ્યાં હતા. જે ન સંતોષાતા કર્મચારીઓમાં આક્રોશ ફેલાયો હતો. શહેરના વડોદ-બમરોલી વિસ્તારમાં પાવરલુમ્સના કર્મચારીઓએ પથ્થરમાર્યો કર્યો છે. કર્મચારીઓએ કારખાના પર પથ્થર ફેંકીને કાચ ફોડ્યા છે. કામદારોએ કારખાના પર પથ્થરમારો કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડોદ-બમરોલી વિસ્તારમાં પાવરલુમ્સ કર્મચારીઓના પથ્થરમારાની ઘટનાને લઈ ભયભીત થયેલા લુમ્સના કારખાનેદાર પોલીસના શરણે આવ્યા છે અને સુરક્ષાની માંગ કરી છે, સાથે જ પોલીસ પેટ્રોલીંગ વધારવા માટે ઉચ્ચ પોલીસ અધિકારી પાસે માંગણી કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article