શાકમાર્કેટમાં થતી ભીડ ટાળવા સુરત પોલીસ-મનપાએ શાક માર્કેટની બહાર ગોઠવી ટીમ

|

Nov 23, 2020 | 7:35 AM

સુરતના એપીએમસી માર્કેટની બહાર  શાકભાજી ખરીદનારાઓની ભીડ એકઠી ના થાય તે માટે મનપા અને પોલીસની ટીમ તહેનાત કરાઈ છે. પોલીસ દ્વારા સતત લાઉડસ્પીકર પર લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરી રાખવા અપીલ કરાઈ રહી છે. ગઈકાલે શાકમાર્કેટમાં ભારે ભીડ ઉમટી હતી જેને લઈને તંત્ર ચિંતામાં હતુ કે કોરોના સ્ફોટ ના થાય. તેના માટે આજે વહેલી […]

શાકમાર્કેટમાં થતી ભીડ ટાળવા સુરત પોલીસ-મનપાએ શાક માર્કેટની બહાર ગોઠવી ટીમ

Follow us on

સુરતના એપીએમસી માર્કેટની બહાર  શાકભાજી ખરીદનારાઓની ભીડ એકઠી ના થાય તે માટે મનપા અને પોલીસની ટીમ તહેનાત કરાઈ છે. પોલીસ દ્વારા સતત લાઉડસ્પીકર પર લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરી રાખવા અપીલ કરાઈ રહી છે. ગઈકાલે શાકમાર્કેટમાં ભારે ભીડ ઉમટી હતી જેને લઈને તંત્ર ચિંતામાં હતુ કે કોરોના સ્ફોટ ના થાય. તેના માટે આજે વહેલી સવારથી સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની ટીમ ખડે પગે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article