VIDEO: સુરતના એક ફાર્મહાઉસમાં પોલીસની રેડ, દારૂની મહેફિલ માણતી મહિલાઓ સહિત 50થી વધુની અટકાયત

|

Mar 01, 2020 | 4:38 AM

કચ્છના મુંદ્રામાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ સામે આવ્યાને હજુ 24 કલાક પણ નથી થયા. ત્યાં સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા આશિર્વાદ ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. ફાર્મ હાઉસ પર ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજે મુસાફરી કરવી યોગ્ય નથી Web Stories View more […]

VIDEO: સુરતના એક ફાર્મહાઉસમાં પોલીસની રેડ, દારૂની મહેફિલ માણતી મહિલાઓ સહિત 50થી વધુની અટકાયત

Follow us on

કચ્છના મુંદ્રામાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ સામે આવ્યાને હજુ 24 કલાક પણ નથી થયા. ત્યાં સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા આશિર્વાદ ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. ફાર્મ હાઉસ પર ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજે મુસાફરી કરવી યોગ્ય નથી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અને લિપ યર પાર્ટી પર પોલીસે છાપો મારી રંગમાં ભંગ પાડ્યો હતો. ફાર્મ હાઉસ પરથી પોલીસે દારૂની મહેફિલ માણતાં 50થી વધુ નબીરાઓને ઝડપી પાડ્યા છે. લિપ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નબીરાઓમાં 13 જેટલી યુવતીઓ પણ ઝડપાઇ છે. સાથે જ પોલીસે ફાર્મ હાઉસ પરથી 7 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો તેમજ 13 જેટલી કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article