સુરતની બિમાર સિવિલ હોસ્પિટલની લાલીયાવાડીનાં સામે આવ્યા દ્રશ્યો, વોર્ડમાં ડોક્ટરની જગ્યાએ બિલાડી ફરતી જોવા મળી

|

Jun 30, 2020 | 10:08 AM

સુરતની સિવિલ હોસ્પિટલના વરવા દૃશ્યો ફરી સામે આવ્યા છે કે જેમાં હોસ્પિટલના વોર્ડમાં બિલાડીઓ ફરતી જોવા મળી તો શૌચાલયમાં પણ ગંદકીના જોવા મળ્યા દૃશ્યો. દર્દીઓને પીરસાતું ભોજન પણ બિનઆરોગ્યપ્રદ હોવાની ફરિયાદ તો વોર્ડના સ્લેબના પોપડાં પણ ઉખડી ગયા, દૂર્ઘટના સર્જાવાની ભીતિ પણ વર્તાઈ રહી છે. કોરોનાનાં દર્દીઓને જે જગ્યા પર રાખવામાં આવ્યા છે ત્યાં જમવાનામાં […]

સુરતની બિમાર સિવિલ હોસ્પિટલની લાલીયાવાડીનાં સામે આવ્યા દ્રશ્યો, વોર્ડમાં ડોક્ટરની જગ્યાએ બિલાડી ફરતી જોવા મળી
http://tv9gujarati.in/surat-ni-bimar-c…-farti-jova-madi/

Follow us on

સુરતની સિવિલ હોસ્પિટલના વરવા દૃશ્યો ફરી સામે આવ્યા છે કે જેમાં હોસ્પિટલના વોર્ડમાં બિલાડીઓ ફરતી જોવા મળી તો શૌચાલયમાં પણ ગંદકીના જોવા મળ્યા દૃશ્યો. દર્દીઓને પીરસાતું ભોજન પણ બિનઆરોગ્યપ્રદ હોવાની ફરિયાદ તો વોર્ડના સ્લેબના પોપડાં પણ ઉખડી ગયા, દૂર્ઘટના સર્જાવાની ભીતિ પણ વર્તાઈ રહી છે. કોરોનાનાં દર્દીઓને જે જગ્યા પર રાખવામાં આવ્યા છે ત્યાં જમવાનામાં વાળ જોવા મળ્યો તો બિલાડી વોર્ડમાં ફરતી હતી. આ પ્રકારના દ્રશ્યો વાળો વિડિયો વાયરલ થતા દર્દીઓ અને પરિવારમાં રોષ વ્યાપી ગયો છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Next Article