સુરતમાં નકલી સેનેટાઇઝર અને હેન્ડ વોશનું ઉત્પાદન કરનારા એકમો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો, 13 લાખનો મુદ્દામાલ જપ્ત

|

Dec 06, 2020 | 10:22 AM

સુરતમાં ખોટા સર્ટીફીકેટ અને લાઈસન્સના આધારે નકલી સેનેટાઇઝર અને હેન્ડ વોશનું ઉત્પાદન કરનારા એકમો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ધોંસ બોલાવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી મળી હતી જેના આધારે રેડ કરીને ૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વિભાગની કામગીરીના પગલે આવા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.   Web Stories View more IPL […]

સુરતમાં નકલી સેનેટાઇઝર અને હેન્ડ વોશનું ઉત્પાદન કરનારા એકમો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો, 13 લાખનો મુદ્દામાલ જપ્ત

Follow us on

સુરતમાં ખોટા સર્ટીફીકેટ અને લાઈસન્સના આધારે નકલી સેનેટાઇઝર અને હેન્ડ વોશનું ઉત્પાદન કરનારા એકમો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ધોંસ બોલાવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી મળી હતી જેના આધારે રેડ કરીને ૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વિભાગની કામગીરીના પગલે આવા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article