સુરતમાં માસ્ક મુદ્દે પોલીસ અને સ્થાનિક મહિલા વચ્ચે માથાકુટ, પોલીસે મોબાઇલ ઝુંટવી લીધાનો મહિલાનો આરોપ

|

Nov 27, 2020 | 9:53 PM

સુરતના સીટી લાઈટ વિસ્તારમાં માસ્ક મુદ્દે પોલીસ કર્મચારી અને મોપેડ ચાલક મહિલા વચ્ચે માથાકૂટ થઈ હતી. માસ્ક મુદ્દે પોલીસ કર્મચારીએ દંડ ફટકાર્યો. જે બાદ મહિલાના હાથમાં રહેલા મોબાઈલ પરથી વીડિયો શૂટિંગ કરાતું હોવાની શંકાએ માથાકૂટ થઈ હતી. બબાલને લઈને જાહેર રસ્તા પર ભારે હોબાળો થતાં મહિલા પોલીસને બોલાવવામાં આવી હતી. જોકે, બીજી તરફ મોપેડ ચાલક […]

સુરતમાં માસ્ક મુદ્દે પોલીસ અને સ્થાનિક મહિલા વચ્ચે માથાકુટ, પોલીસે મોબાઇલ ઝુંટવી લીધાનો મહિલાનો આરોપ

Follow us on

સુરતના સીટી લાઈટ વિસ્તારમાં માસ્ક મુદ્દે પોલીસ કર્મચારી અને મોપેડ ચાલક મહિલા વચ્ચે માથાકૂટ થઈ હતી. માસ્ક મુદ્દે પોલીસ કર્મચારીએ દંડ ફટકાર્યો. જે બાદ મહિલાના હાથમાં રહેલા મોબાઈલ પરથી વીડિયો શૂટિંગ કરાતું હોવાની શંકાએ માથાકૂટ થઈ હતી. બબાલને લઈને જાહેર રસ્તા પર ભારે હોબાળો થતાં મહિલા પોલીસને બોલાવવામાં આવી હતી. જોકે, બીજી તરફ મોપેડ ચાલક મહિલાએ પણ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેમનો આરોપ છેકે, પોલીસે મહિલાના હાથમાંથી મોબાઈલ છીનવ્યો હતો. તેઓ દંડ ભરવા તૈયાર હોવા છતાં ગેરવર્તન કર્યું.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article