સુરતમાં 97 વર્ષના દાદીએ જન્મદિવસે જ જીત્યો કોરોના સામેનો જંગ

|

Sep 19, 2020 | 3:48 PM

કોરોના વાઈરસ મોટી ઉંમરના લોકો માટે ખૂબ ઘાતક સાબિત થયો છે પણ સુરતમાં અપવાદરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 97 વર્ષના જ્યોતિબેન પટેલે કોરોનાને માત આપી છે. 97 વર્ષના આ વયોવૃદ્ધ દાદીએ પોતાના જન્મદિવસે જ કોરોનાને હરાવ્યો છે. ભટારના કોવિડ કેર સેન્ટરમાં ગત 21 તારીખના રોજ 97 વર્ષના જ્યોતિબેન પટેલ અશક્તિ, હાઈગ્રેડ ફીવર અને શ્વાસની […]

સુરતમાં 97 વર્ષના દાદીએ જન્મદિવસે જ જીત્યો કોરોના સામેનો જંગ

Follow us on

કોરોના વાઈરસ મોટી ઉંમરના લોકો માટે ખૂબ ઘાતક સાબિત થયો છે પણ સુરતમાં અપવાદરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 97 વર્ષના જ્યોતિબેન પટેલે કોરોનાને માત આપી છે. 97 વર્ષના આ વયોવૃદ્ધ દાદીએ પોતાના જન્મદિવસે જ કોરોનાને હરાવ્યો છે. ભટારના કોવિડ કેર સેન્ટરમાં ગત 21 તારીખના રોજ 97 વર્ષના જ્યોતિબેન પટેલ અશક્તિ, હાઈગ્રેડ ફીવર અને શ્વાસની તકલીફ સાથે દાખલ થયા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે પાવરફુલ ઈમ્યુનિટી સિસ્ટમ અને જીવન જીવવાની પ્રબળ ઈચ્છાએ આખરે તેમણે કોરોનાને હરાવી જ દીધો. આટલા દિવસ કોવિડ સેન્ટરમાં રહ્યા બાદ સ્ટાફ માટે પણ તેઓની લાગણી બંધાઈ ગઈ હતી અને જન્મદિવસે જ તેમને રજા મળતા કોવિડ સેન્ટરના સભ્યોએ કેક કાપી ગીત સંગીતનો કાર્યક્રમ રાખીને તેમને રજા આપી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:04 am, Mon, 31 August 20

Next Article