સુરત જિલ્લા કલેક્ટર કચેરીની બહાર એક મહિલાનો હોબાળો, કચેરીમાં પ્રવેશ ન મળતા કર્યો વિરોધ

|

Dec 04, 2020 | 9:39 PM

સુરતમાં જિલ્લા કલેક્ટર કચેરીની બહાર એક મહિલાએ હોબાળો મચાવ્યો હતો. કચેરીમાં પ્રવેશ ન મળતા આ મહિલા રસ્તા પર જ વિરોધ દર્શાવવા માટે બેસી ગઈ હતી. લોકડાઉનના સમયથી જ પતિ દ્વારા ગેરપ્રવૃત્તિ કરાવવામાં આવતી હોવાની મહિલાની ફરિયાદ છે. જેમા પતિએ ખોટા કામો કરાવ્યા બાદ રૂપિયા પણ પડાવી લીધા હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો હતો. મહિલાએ રસ્તા વચ્ચે […]

સુરત જિલ્લા કલેક્ટર કચેરીની બહાર એક મહિલાનો હોબાળો, કચેરીમાં પ્રવેશ ન મળતા કર્યો વિરોધ

Follow us on

સુરતમાં જિલ્લા કલેક્ટર કચેરીની બહાર એક મહિલાએ હોબાળો મચાવ્યો હતો. કચેરીમાં પ્રવેશ ન મળતા આ મહિલા રસ્તા પર જ વિરોધ દર્શાવવા માટે બેસી ગઈ હતી. લોકડાઉનના સમયથી જ પતિ દ્વારા ગેરપ્રવૃત્તિ કરાવવામાં આવતી હોવાની મહિલાની ફરિયાદ છે. જેમા પતિએ ખોટા કામો કરાવ્યા બાદ રૂપિયા પણ પડાવી લીધા હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો હતો. મહિલાએ રસ્તા વચ્ચે બેસીને ન્યાયની માગણી કરી હતી. જોકે આ દરમિયાન પોલીસ મહિલાને સમજાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article