VIDEO: પતિ-પત્નીની જાહેરમાં લડાઈ! પત્નીએ જાહેરમાં ચખાડ્યો મેથીપાક

|

Mar 17, 2020 | 12:26 PM

પતિ-પત્ની વચ્ચે લડાઈ આમ તો સામાન્ય હોય, પરંતુ આ લડાઈ મારામારી સુધી પહોંચે અને તે પણ જાહેરમાં તો, જોવા લોકો એકઠાં થાય જ. આવી જ ઘટના બની સુરતમાં જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં પતિ અને પત્ની વચ્ચે લડાઈ થઈ. જેનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. પત્નીએ પતિને જાહેરમાં મેથીપાક પણ ચખાડ્યો. આ લડાઈ દરમિયાન લોકો પણ […]

VIDEO: પતિ-પત્નીની જાહેરમાં લડાઈ! પત્નીએ જાહેરમાં ચખાડ્યો મેથીપાક

Follow us on

પતિ-પત્ની વચ્ચે લડાઈ આમ તો સામાન્ય હોય, પરંતુ આ લડાઈ મારામારી સુધી પહોંચે અને તે પણ જાહેરમાં તો, જોવા લોકો એકઠાં થાય જ. આવી જ ઘટના બની સુરતમાં જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં પતિ અને પત્ની વચ્ચે લડાઈ થઈ. જેનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. પત્નીએ પતિને જાહેરમાં મેથીપાક પણ ચખાડ્યો. આ લડાઈ દરમિયાન લોકો પણ એકઠાં થયા, તો પોલીસ કર્મચારીઓ પણ ઝઘડો થાળે પાડવા વચ્ચે પડ્યા હતા.

આ પણ વાંચો: કોરોના વાઈરસના પગલે દેશના પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા દર્શન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article