સુરત: હીરા બજારમાં ફરી ઉઠમણાનો દોર શરૂ, વેપારીઓના ડૂબ્યા 100 કરોડ રૂપિયા

|

Jul 08, 2020 | 3:09 PM

કોરોના વાઈરસના કારણે સુરતમાં કોઈ ઉદ્યોગને સૌથી વધુ ફટકો પડ્યો હોય તો તે છે હીરા ઉદ્યોગ. ડામમંડ ઉદ્યોગના હાલ બેહાલ થઈ ગયા છે. આવા કપરા સમયમાં છેલ્લા એક મહિનામાં સુરત અને મુંબઇના બજારમાં 4 થી 5 ઉઠમણાં અને છેતરપિંડીના કિસ્સા ઉપરા-છાપરી બનતા ગભરાટનું વાતાવરણ બની ગયું છે. એક મહિનામાં 10 કરોડથી 40 કરોડ સુધીની જુદી-જુદી […]

સુરત: હીરા બજારમાં ફરી ઉઠમણાનો દોર શરૂ, વેપારીઓના ડૂબ્યા 100 કરોડ રૂપિયા

Follow us on

કોરોના વાઈરસના કારણે સુરતમાં કોઈ ઉદ્યોગને સૌથી વધુ ફટકો પડ્યો હોય તો તે છે હીરા ઉદ્યોગ. ડામમંડ ઉદ્યોગના હાલ બેહાલ થઈ ગયા છે. આવા કપરા સમયમાં છેલ્લા એક મહિનામાં સુરત અને મુંબઇના બજારમાં 4 થી 5 ઉઠમણાં અને છેતરપિંડીના કિસ્સા ઉપરા-છાપરી બનતા ગભરાટનું વાતાવરણ બની ગયું છે. એક મહિનામાં 10 કરોડથી 40 કરોડ સુધીની જુદી-જુદી છેતરપિંડી થઈ છે. જુદા જુદા ઉઠમણાંઓ મળી અંદાજે રુ.100 કરોડથી વધુની રકમ ગુમાવી છે. એક તરફ કોરાનાના કારણે હીરા ઉદ્યોગ ફરી બંધ કરાયો છે, ત્યારે રત્નકલાકારો ફરી ગામડે પરત ફરવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચો: ગરીબોને મફત અનાજ વિતરણને લઈને રાજ્ય સરકારે હાથ કર્યા ઉંચા, માત્ર કેન્દ્ર સરકાર તરફથી આવતું અનાજ જ મફતમાં મળશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article