VIDEO: સુરત અગ્નિકાંડમાં માસૂમ 22 મૃતકના પરિવારો દ્વારા અસ્થિ કળશ રેલીનું આયોજન

સુરતના તક્ષશીલા અગ્નિકાંડને એક મહિના કરતા પણ વધુ સમય પસાર થઈ ચૂક્યો છે. પરંતુ 22 માસૂમના મોતનો ન્યાય પરિવારને મળ્યો નથી અને એટલે જ 22 પરિવારો આજે પણ ન્યાય માગી રહ્યા છે. અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 મૃતકના પરિવારોએ અસ્થિ કળશ રેલીનું આયોજન કર્યું છે. આવતીકાલે બપોરે બે વાગ્યા બાદ સુરતના રસ્તાઓ પર આ રેલી નીકળશે. […]

VIDEO: સુરત અગ્નિકાંડમાં માસૂમ 22 મૃતકના પરિવારો દ્વારા અસ્થિ કળશ રેલીનું આયોજન
Follow Us:
| Updated on: Jul 06, 2019 | 4:53 PM

સુરતના તક્ષશીલા અગ્નિકાંડને એક મહિના કરતા પણ વધુ સમય પસાર થઈ ચૂક્યો છે. પરંતુ 22 માસૂમના મોતનો ન્યાય પરિવારને મળ્યો નથી અને એટલે જ 22 પરિવારો આજે પણ ન્યાય માગી રહ્યા છે. અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 મૃતકના પરિવારોએ અસ્થિ કળશ રેલીનું આયોજન કર્યું છે. આવતીકાલે બપોરે બે વાગ્યા બાદ સુરતના રસ્તાઓ પર આ રેલી નીકળશે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી એચ.ડી કુમારાસ્વામી અમેરિકા અને કર્ણાટકમાં સરકાર ડગમગી, 11 MLAના રાજીનામા

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જ્યાં ગોઝારી ઘટના બની હતી તે જ તક્ષશીલા આર્કેડથી આ રેલી નીકળશે અને ત્યારબાદ યોગી ચોક, કિરણ ચોક, રચના સર્કલ, મીની બજાર, હીરાબાગ ફરીને પાછી તક્ષશીલા આર્કેડ પહોંચશે. સોશિયલ મીડિયા પર આ રેલી માટે મેસેજ વહેતા કરી દેવામાં આવ્યા છે. મૃતકના પરિવારની એક જ માગ છે કે તેમને ન્યાય મળે.

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">