સુરતના પીપોદરા GIDCના ગોડાઉનમાં આગ, જુઓ VIDEO

|

Aug 22, 2019 | 11:03 AM

સુરતના પીપોદરા GIDCના એક ગોડાઉનમાં આગ લાગી હતી. આ એક તેલનું ગોડાઉન હતું જેમાં ભીષણ આગ લાગી હતી. બંભોરા ગામ નજીક આ ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં કેવી રીતે આગ લાગી છે તેનું કારણ હજુ અકબંધ છે. આ ગોડાઉનમાં ઓઇલના જથ્થાનો સંગ્રહ કરવામાં આવતો હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]

સુરતના પીપોદરા GIDCના ગોડાઉનમાં આગ, જુઓ VIDEO

Follow us on

સુરતના પીપોદરા GIDCના એક ગોડાઉનમાં આગ લાગી હતી. આ એક તેલનું ગોડાઉન હતું જેમાં ભીષણ આગ લાગી હતી. બંભોરા ગામ નજીક આ ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં કેવી રીતે આગ લાગી છે તેનું કારણ હજુ અકબંધ છે. આ ગોડાઉનમાં ઓઇલના જથ્થાનો સંગ્રહ કરવામાં આવતો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રવાસીઓ માટે વરસાદને લઈ સારા સમાચાર! જન્માષ્ટમી દરમિયાન નહીં નડે વરસાદનું સંકટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article