VIDEO: સુરત ડી-માર્ટના કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોલ બંધ કરવામાં આવ્યો, સંપર્કમાં આવેલા 3072 લોકોને ફરજિયાત ક્વોરન્ટાઈન કરવા આદેશ

|

Apr 02, 2020 | 4:28 AM

સુરતમાં ડી-માર્ટના એક કર્મચારીને કોરોના પોઝિટિવ નીકળતા હડકંપ મચી ગયો છે. સુરતના પાંડેસરા સ્થિત ડિમાર્ટમાં નોકરી કરતા 22 વર્ષિય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના કારણે તેના સંપર્કમાં આવેલા ગ્રાહકો, ડીમાર્ટના કર્મચારીઓ અને તેના સગાસંબંધીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ પણ વાંચો: VIDEO: અમદાવાદના યુવકો દ્વારા 108 જેવી ભોજન સેવા, લોકોના ઘરે જઇને આપે છે […]

VIDEO: સુરત ડી-માર્ટના કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોલ બંધ કરવામાં આવ્યો, સંપર્કમાં આવેલા 3072 લોકોને ફરજિયાત ક્વોરન્ટાઈન કરવા આદેશ

Follow us on

સુરતમાં ડી-માર્ટના એક કર્મચારીને કોરોના પોઝિટિવ નીકળતા હડકંપ મચી ગયો છે. સુરતના પાંડેસરા સ્થિત ડિમાર્ટમાં નોકરી કરતા 22 વર્ષિય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના કારણે તેના સંપર્કમાં આવેલા ગ્રાહકો, ડીમાર્ટના કર્મચારીઓ અને તેના સગાસંબંધીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના યુવકો દ્વારા 108 જેવી ભોજન સેવા, લોકોના ઘરે જઇને આપે છે ભોજન

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ યુવાનના સંપર્કમાં આવેલા અંદાજે 3072 લોકોને ક્વૉરન્ટાઈન કરાયા છે. સમગ્ર બાબતની ગંભીરતાને સમજતા તંત્રએ બમરોલી અને પાંડેસરામાં ડૉર ટુ ડૉર સર્વે કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ તમામ દુકાનદારોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article