Surat Corona Update : Covid-19ના નિયમના સુરતમાં ધજાગરા, એપીએમસીમાં જામી ભીડ

Surat Corona Update : Covid-19ના નિયમના સુરતમાં ધજાગરા, એપીએમસીમાં જામી ભીડ

| Edited By: | Updated on: Mar 14, 2021 | 11:55 AM

Surat Corona Update Covid-19ના  નિયમોના ધજાગરા ઉડવાની ઘટના સુરતમાં સામે આવી છે. આપને જણાવી દઇએ કે સુરતમાંથી ભીડભાડના દ્રશ્યો સામે આવ્યા છે.મોલ્સ તેમજ ભીડભાડ વાળા વિસ્તારો બંધ કરાયા છે ત્યારે બીજી તરફ એપીએમસી માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. 

Surat Corona Update Covid-19ના  નિયમોના ધજાગરા ઉડવાની ઘટના સુરતમાં સામે આવી છે. આપને જણાવી દઇએ કે સુરતમાંથી ભીડભાડના દ્રશ્યો સામે આવ્યા છે. એકતરફ સુરત માં તંત્ર દ્વારા તકેદારીના ભાગરુપે શાકમાર્કેટ , મોલ્સ તેમજ ભીડભાડ વાળા વિસ્તારો બંધ કરાયા છે ત્યારે બીજી તરફ એપીએમસી માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.