VIDEO: સુરતની એક હાઈસ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા કર્યો ચપ્પુથી હુમલો, એક વિદ્યાર્થી થયો ઘાયલ

|

Jul 13, 2019 | 12:49 PM

સુરતના લિંબાયત વિસ્તારની સાર્વજનિક હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો થયાની ઘટના સામે આવી છે. ધોરણ 12ના વિદ્યાર્થીને પગમાં ચપ્પુનો ઘા મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, આ સ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ પણ વાંચો: વડોદરા: કરજણમાં દૂષિત પાણીના કારણે રોગચાળો […]

VIDEO: સુરતની એક હાઈસ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા કર્યો ચપ્પુથી હુમલો, એક વિદ્યાર્થી થયો ઘાયલ

Follow us on

સુરતના લિંબાયત વિસ્તારની સાર્વજનિક હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો થયાની ઘટના સામે આવી છે. ધોરણ 12ના વિદ્યાર્થીને પગમાં ચપ્પુનો ઘા મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, આ સ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.

આ પણ વાંચો: વડોદરા: કરજણમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો , બાળક સહિત 15 જેટલા લોકોને ઝાડા ઉલ્ટી થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જેમાં ધોરણ-10ના વિદ્યાર્થીએ સ્કૂલેથી છુટ્યા બાદ ધોરણ-12ના અજય પાટીલ નામના વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. જેમાં અજયના પગ પર ચપ્પુનો ઘા વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની તજવીજ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઘાયલ વિદ્યાર્થીનું કહેવું છે કે તેમની જ સ્કૂલના બેથી ત્રણ વિદ્યાર્થીઓ હુમલો કરવા આવ્યા હતા. પરંતુ તેઓ બીજા કોઈને શોધતા હતા. પરંતુ હુમલાખોર વિદ્યાર્થીઓ અજય પાટીલને ચપ્પુ મારીને ભાગી ગયા હતા.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article