સુરતના વરાછામાં બ્રાન્ડેટ ડુપ્લીકેટ કપડાંના વેપારનો પર્દાફાશ, સીઆઇડી ક્રાઇમની રેડમાં 12 ઇસમોની અટકાયત

|

Oct 31, 2020 | 5:34 PM

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા સુરત શહેરના વરાછા વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં વરાછા વિસ્તારમાં ટી-શર્ટ, શર્ટ અને શોર્ટ બ્રાન્ડેડ કંપનીના નામે વેચતા હોવાનું સામે આવ્યું છે. વેપારીઓ બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ લોગો, સ્ટીકર અને પેકિંગ બનાવી રેડીમેડ કપડા વેચતા હતા. સીઆઇડી ક્રાઇમની ટીમને 1 કરોડ 9 લાખથી વધુના ટી-શર્ટ, શર્ટ અને શોર્ટ મળી […]

સુરતના વરાછામાં બ્રાન્ડેટ ડુપ્લીકેટ કપડાંના વેપારનો પર્દાફાશ, સીઆઇડી ક્રાઇમની રેડમાં 12 ઇસમોની અટકાયત

Follow us on

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા સુરત શહેરના વરાછા વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં વરાછા વિસ્તારમાં ટી-શર્ટ, શર્ટ અને શોર્ટ બ્રાન્ડેડ કંપનીના નામે વેચતા હોવાનું સામે આવ્યું છે. વેપારીઓ બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ લોગો, સ્ટીકર અને પેકિંગ બનાવી રેડીમેડ કપડા વેચતા હતા. સીઆઇડી ક્રાઇમની ટીમને 1 કરોડ 9 લાખથી વધુના ટી-શર્ટ, શર્ટ અને શોર્ટ મળી આવ્યા છે. એડીદાસ, સિકે,રીબોક,કોનીના નામે ડુપ્લીકેટ માલ વેચતા હતા. આ સાથે વરાછાના એક કોમ્પ્લેક્ષના ગોડાઉનમાંથી 12 ઇસમોની અટકાયત કરાઇ છે. આ મામલે સુરત સીઆઇડી ઝોનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરાઇ છે.

 

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article