ચીન સામે વિરોધનું બ્યૂગલ, સૂરતના ઉદ્યોગપતિએ અલીબાબા કંપની સાથેનો 11 વર્ષ જૂનો કરાર તોડ્યો

|

Sep 28, 2020 | 1:17 PM

સુરતના ઉદ્યોગપતિએ બોયકોટ ચાઈના અભિયાનનો પ્રારંભ કર્યો છે. ચીનની સૌથી મોટી કંપની અલીબાબા સાથેનો 11 વર્ષ જૂનો કરાર રદ્દ કર્યો છે. આ ઉદ્યોગપતિએ કરાર રદ કરીને સ્વદેશી કંપનીને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યુ છે. Alibaba.com ગોલ્ડન સપ્લાયરનો વિશેષ દરજ્જો ફગાવી દીધો અને જાહેરાતનો વાર્ષિક કોન્ટ્રાક્ટ હતો તે પણ રદ્દ કરી દીધો છે. Web Stories View more […]

ચીન સામે વિરોધનું બ્યૂગલ, સૂરતના ઉદ્યોગપતિએ અલીબાબા કંપની સાથેનો 11 વર્ષ જૂનો કરાર તોડ્યો

Follow us on

સુરતના ઉદ્યોગપતિએ બોયકોટ ચાઈના અભિયાનનો પ્રારંભ કર્યો છે. ચીનની સૌથી મોટી કંપની અલીબાબા સાથેનો 11 વર્ષ જૂનો કરાર રદ્દ કર્યો છે. આ ઉદ્યોગપતિએ કરાર રદ કરીને સ્વદેશી કંપનીને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યુ છે. Alibaba.com ગોલ્ડન સપ્લાયરનો વિશેષ દરજ્જો ફગાવી દીધો અને જાહેરાતનો વાર્ષિક કોન્ટ્રાક્ટ હતો તે પણ રદ્દ કરી દીધો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:24 pm, Sat, 20 June 20

Next Article