VIDEO: સુરતમાં પાર્કિગ બાબતે વાહનચાલક અને ટોઈંગ ટીમ વચ્ચે ઘર્ષણ, પાઈપથી હુમલો કરતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

સુરતમાં પાર્કિગ બાબતે વાહનચાલક અને ટોઈંગ ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. સુરતના વરાછા વિસ્તારમાં ટોઈંગ ટીમ પર વાહનચાલક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં બાઈક ટોઈંગ કરતા ચાલકે ટોઈંગ ટીમ પર હુમલો કર્યો હતો. નો પાર્કિગ ઝોનમાંથી વાહન ઊંચકતા માથાકૂટ થઈ હતી. ચાલકે પાઈપથી હુમલો કરતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.     Facebook […]

VIDEO: સુરતમાં પાર્કિગ બાબતે વાહનચાલક અને ટોઈંગ ટીમ વચ્ચે ઘર્ષણ, પાઈપથી હુમલો કરતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
| Updated on: Dec 03, 2019 | 8:14 AM

સુરતમાં પાર્કિગ બાબતે વાહનચાલક અને ટોઈંગ ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. સુરતના વરાછા વિસ્તારમાં ટોઈંગ ટીમ પર વાહનચાલક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં બાઈક ટોઈંગ કરતા ચાલકે ટોઈંગ ટીમ પર હુમલો કર્યો હતો. નો પાર્કિગ ઝોનમાંથી વાહન ઊંચકતા માથાકૂટ થઈ હતી. ચાલકે પાઈપથી હુમલો કરતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો