ભાજપ નેતા પીવીએસ સરમાના નિવાસસ્થાને દરોડાની કાર્યવાહી પૂર્ણ, મારી પાસે આવક કરતા એક રૂપિયો પણ વધારે નથી : સરમા

|

Oct 25, 2020 | 4:19 PM

ભાજપ અગ્રણી અને પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી પીવીએસ સરમાના નિવાસસ્થાને દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ. પીવીએસ સરમાએ તપાસ પૂર્ણ થતા પોતાની પાસેથી આવક કરતા એક પણ રૂપિયો વધુ ન મળ્યાનો દાવો કર્યો. સરમાએ સોશિયલ મીડિયામાં જાણકારી આપી કે અધિકારીઓએ કોઈ જ્વેલરી સીઝ નથી કરી. મારી પાસે લઘુમતિ વિસ્તારમાં 18 નાના પ્લોટ હતા. આ તમામ પ્લોટ અગાઉથી મે […]

ભાજપ નેતા પીવીએસ સરમાના નિવાસસ્થાને દરોડાની કાર્યવાહી પૂર્ણ, મારી પાસે આવક કરતા એક રૂપિયો પણ વધારે નથી : સરમા

Follow us on

ભાજપ અગ્રણી અને પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી પીવીએસ સરમાના નિવાસસ્થાને દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ. પીવીએસ સરમાએ તપાસ પૂર્ણ થતા પોતાની પાસેથી આવક કરતા એક પણ રૂપિયો વધુ ન મળ્યાનો દાવો કર્યો. સરમાએ સોશિયલ મીડિયામાં જાણકારી આપી કે અધિકારીઓએ કોઈ જ્વેલરી સીઝ નથી કરી. મારી પાસે લઘુમતિ વિસ્તારમાં 18 નાના પ્લોટ હતા. આ તમામ પ્લોટ અગાઉથી મે વેચી નાંખ્યા છે. મારી પાસે લિંબાયતના પર્વત પાટિયા વિસ્તારમાં એક રૂમ રસોડાનો ફ્લેટ છે. મારી એક ઓફિસમાં મારી પત્ની કામ કરે છે. પલસાણા ગામમાં 2 હજાર ફૂટની બિન ખેતીલાયક જમીન છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article