VIDEO: સુરત કોર્પોરેશનની કડક કાર્યવાહી, ફાયર સેફ્ટીનો અભાવ સામે આવતા પાલનપોર ગામમાં 30 જેટલી દુકાનો સીલ કરી

|

Jul 12, 2019 | 6:05 AM

સરથાણા અગ્નિકાંડની ઘટના બાદ હવે સુરત કોર્પોરેશનની ટીમે કડક કાર્યવાહી શરૂ કરી છે. સુરતના પાલનપોર વિસ્તારમાં કોર્પોરેશનની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં ફાયર સેફ્ટીનો અભાવ સામે આવતા 30 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે. પાલનપોર વિસ્તારમાં આવેલા મોર્ડન શોપિંગ સેન્ટરમાં કોર્પોરેશનની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં મોટાભાગની દુકાનોમાં ફાયર સેફ્ટીનો અભાવ સામે આવતા […]

VIDEO: સુરત કોર્પોરેશનની કડક કાર્યવાહી, ફાયર સેફ્ટીનો અભાવ સામે આવતા પાલનપોર ગામમાં 30 જેટલી દુકાનો સીલ કરી

Follow us on

સરથાણા અગ્નિકાંડની ઘટના બાદ હવે સુરત કોર્પોરેશનની ટીમે કડક કાર્યવાહી શરૂ કરી છે. સુરતના પાલનપોર વિસ્તારમાં કોર્પોરેશનની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં ફાયર સેફ્ટીનો અભાવ સામે આવતા 30 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે. પાલનપોર વિસ્તારમાં આવેલા મોર્ડન શોપિંગ સેન્ટરમાં કોર્પોરેશનની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં મોટાભાગની દુકાનોમાં ફાયર સેફ્ટીનો અભાવ સામે આવતા કોર્પોરેશનની ટીમે 30 જેટલી દુકાનોને સીલ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ચાલુ ટ્રેનમાં ચડતી મહિલાનો પગ લપસ્યો અને મહિલા ફસાઈ પ્લેટફોર્મ અને ચાલુ ટ્રેન વચ્ચે, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:04 am, Fri, 12 July 19

Next Article