VIDEO: સુરતમાં ફાયર વિભાગે ફાયર સેફટીના અભાવે 200 દુકાનો કરી સીલ

|

Jan 17, 2020 | 4:04 AM

સુરતમાં ફાયર વિભાગે 200 દુકાનો સીલ કરી હતી. એક્ઝિટો કોમ્પ્લેક્સની 200 દુકાનો અને ઓફિસ સીલ કરવામાં આવી છે. જહાંગીરપુરા ઓલપાડમાં આવેલી દુકાનો પણ સીલ કરવામાં આવી હતી. ફાયર સેફટીના અભાવે સુટેક્ષ બેન્ક અને સુરત ડિસ્ટ્રીકટ બેન્ક તેમજ નાનપુરા નાવડી ઓવારામાં કોમ્પ્લેક્સની 162 ઓફિસ સીલ કરવામાં આવી હતી. સાથે જ એક ટ્યુશન કલાસને પણ ફાયર વિભાગે […]

VIDEO: સુરતમાં ફાયર વિભાગે ફાયર સેફટીના અભાવે 200 દુકાનો કરી સીલ

Follow us on

સુરતમાં ફાયર વિભાગે 200 દુકાનો સીલ કરી હતી. એક્ઝિટો કોમ્પ્લેક્સની 200 દુકાનો અને ઓફિસ સીલ કરવામાં આવી છે. જહાંગીરપુરા ઓલપાડમાં આવેલી દુકાનો પણ સીલ કરવામાં આવી હતી. ફાયર સેફટીના અભાવે સુટેક્ષ બેન્ક અને સુરત ડિસ્ટ્રીકટ બેન્ક તેમજ નાનપુરા નાવડી ઓવારામાં કોમ્પ્લેક્સની 162 ઓફિસ સીલ કરવામાં આવી હતી. સાથે જ એક ટ્યુશન કલાસને પણ ફાયર વિભાગે સીલ કર્યા હતો.

આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને મુસાફરી માટે આજનો દિવસ અનુકુળ નથી

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article