સુપર સ્પ્રેડરોને શોધવા માટે સુરત મહાપાલિકા ઉતરી મેદાનમાં, ખાણીપીણીની લારી ચલાવતા કારીગરોનાં પણ ટેસ્ટ શરૂ કરાયા, 8 ઝોનમા કર્મચારીઓના રેપીડ ટેસ્ટ પણ કરાશે

|

Sep 21, 2020 | 12:55 PM

  સુરતમાં વધી રહેલા કેસને લઈ પાલિકા દ્વારા સુપર સ્પ્રેડરોને શોધવા માટે કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં સુપર સ્પ્રેડરોને શોધવા મનપાની કવાયત શહેરના અલગ અલગ વિસ્તારમાં અને અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના ટેસ્ટીગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.આજે સુરતમાં આવેલી ખાણી પીણીની લારી ચલાવતા કારીગરોના સ્ટેટિંગ કરવામાં આવ્યા. સુરતમાં સતત વધી રહેલા […]

સુપર સ્પ્રેડરોને શોધવા માટે સુરત મહાપાલિકા ઉતરી મેદાનમાં, ખાણીપીણીની લારી ચલાવતા કારીગરોનાં પણ ટેસ્ટ શરૂ કરાયા, 8 ઝોનમા કર્મચારીઓના રેપીડ ટેસ્ટ પણ કરાશે

Follow us on

 

સુરતમાં વધી રહેલા કેસને લઈ પાલિકા દ્વારા સુપર સ્પ્રેડરોને શોધવા માટે કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં સુપર સ્પ્રેડરોને શોધવા મનપાની કવાયત શહેરના અલગ અલગ વિસ્તારમાં અને અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના ટેસ્ટીગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.આજે સુરતમાં આવેલી ખાણી પીણીની લારી ચલાવતા કારીગરોના સ્ટેટિંગ કરવામાં આવ્યા.

સુરતમાં સતત વધી રહેલા કેશો અને જે સંક્રમણ વધે છે તેને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા જે ત્યારે સુપર સ્પ્રેડરો છે જેમાં શહેરના શાકભાજી વેચનાર પાનો ગલ્લો ચલાવનાર કે પછી શહેરમાં અલગ અલગ રોડ પર ઉભા રહેતા ખાણી પીણીની લારી દુકાનો ચલાવતા કર્મચારીઓ જે લોકોના સીધા સંપર્કમાં આવતા હોય છે જ્યાં સંક્રમણ વધવાનું કારણ બની છે જેથી પાલિકા દ્વારા આજે શહેરના અલગ અલગ 8 ઝોનમા કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરી અને જેમાં કોઈ શંકાસ્પદ હોય કે પછી રિપોર્ટ પોઝીટીવ આવે તો હોમ કોરોન્ટાઈ કે હોસ્પિટલ માં એડમિટ કરવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article