આણંદમાં SP યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓના દેખાવ, ઓફ લાઇન પરીક્ષા બાબતે વિરોધ

|

Dec 29, 2020 | 5:48 PM

આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓએ અનોખો દેખાવ કર્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને સિન્ડિકેટ મેમ્બરે થાળી વગાડી વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીએ ઓનલાઈન શિક્ષણને લઈ ઓફલાઈન પરીક્ષા લેતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી. ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હોય તો પરીક્ષા કેમ ઓનલાઈન લેવાય છે તેવા વિદ્યાર્થીઓએ પ્રશ્નાર્થ કર્યા હતા.   Web Stories View more અક્ષય […]

આણંદમાં SP યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓના દેખાવ, ઓફ લાઇન પરીક્ષા બાબતે વિરોધ

Follow us on

આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓએ અનોખો દેખાવ કર્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને સિન્ડિકેટ મેમ્બરે થાળી વગાડી વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીએ ઓનલાઈન શિક્ષણને લઈ ઓફલાઈન પરીક્ષા લેતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી. ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હોય તો પરીક્ષા કેમ ઓનલાઈન લેવાય છે તેવા વિદ્યાર્થીઓએ પ્રશ્નાર્થ કર્યા હતા.

 

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

Next Article