VIDEO: વડોદરા સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કર્યો હલ્લાબોલ, યોગ્ય ભોજન, સ્વચ્છ પાણી ન મળતા હંગામો

|

Sep 17, 2019 | 5:30 PM

વડોદરામાં સમરસ હોસ્ટેલમાં હોબાળો મચ્યો હતો. સમરસ હોસ્ટેલમાં સારી ગુણવત્તાનું ભોજન ન મળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. મહત્વનું છે કે, સમરસ હોસ્ટેલમાં 1 હજાર વિદ્યાર્થીઓ રહે છે. આ પણ વાંચો: પશુપાલકો માટે ખુશીના સમાચાર! સાબરડેરીએ દુધના ખરીદ ભાવમાં ફરી એકવાર કર્યો વધારો Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ […]

VIDEO: વડોદરા સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કર્યો હલ્લાબોલ, યોગ્ય ભોજન, સ્વચ્છ પાણી ન મળતા હંગામો

Follow us on

વડોદરામાં સમરસ હોસ્ટેલમાં હોબાળો મચ્યો હતો. સમરસ હોસ્ટેલમાં સારી ગુણવત્તાનું ભોજન ન મળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. મહત્વનું છે કે, સમરસ હોસ્ટેલમાં 1 હજાર વિદ્યાર્થીઓ રહે છે.

આ પણ વાંચો: પશુપાલકો માટે ખુશીના સમાચાર! સાબરડેરીએ દુધના ખરીદ ભાવમાં ફરી એકવાર કર્યો વધારો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

અહીં છેલ્લા કેટલાય દિવસોથી અયોગ્ય ભોજન અને સ્વચ્છ પાણી ન મળવાની ફરિયાદો ઉઠી હતી. વારંવાર રજૂઆતો કરવા છતા કોઈ કામગીરી થઈ નહોતી. સોમવારે સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપવા છતા કોઈ પગલા ન લેવાતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જોકે આ અંગે હોસ્ટેલના ચેરમેનને પુછવામાં આવતા તેમણે પણ વિદ્યાર્થીઓને પડતી હાલાકીનો સ્વીકાર કર્યો હતો. સાથે જ કેટરિંગના કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને તેનો કોન્ટ્રાક્ટ રદ કરાવવા પ્રયાસ થશે તેવી ખાતરી પણ આપી હતી. જોકે પાણીની સમસ્યા કોર્પોરેશન કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article