GTUની પરીક્ષાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, ઓફલાઈનની સાથે ઓનલાઈન પરીક્ષાનો પણ વિકલ્પ આપવા માંગ

|

Dec 25, 2020 | 8:21 PM

GTUની પરીક્ષાનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી છે. વિદ્યાર્થીઓએ ઓફલાઈનની સાથે ઓનલાઈન પરીક્ષાનો પણ વિકલ્પ આપવા માંગ કરી છે.

GTUની પરીક્ષાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, ઓફલાઈનની સાથે ઓનલાઈન પરીક્ષાનો પણ વિકલ્પ આપવા માંગ

Follow us on

GTUની પરીક્ષાનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat HighCourt) પહોંચ્યો છે. વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી છે. વિદ્યાર્થીઓએ ઓફલાઈનની સાથે ઓનલાઈન પરીક્ષાનો પણ વિકલ્પ આપવા માંગ કરી છે. કોરોનાકાળમાં ઓફલાઈન પરીક્ષા લેવાશે તો લાખો વિદ્યાર્થીઓએ બહાર નીકળવું પડશે. ત્યારે બહારના રાજ્યના વિદ્યાર્થીઓને પણ ગુજરાતમાં પરીક્ષા આપવા આવુ પડશે. કેટલીક જગ્યાઓ પર પરીક્ષા સેન્ટર 50થી 80 કિ.મી દૂર રાખવામાં આવ્યા છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો: ગુનાખોરીનો બાદશાહ અને સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટર એઝાઝની રાજકોટ પોલીસે ગુજસિટોક હેઠળ કરી ધરપકડ

Next Article