પરિક્ષામાં 959 વિદ્યાર્થીએ એકસરખો જ જવાબ લખ્યો, બોર્ડે 2020 સુધી પરિણામ અટકાવ્યું

|

Jul 20, 2019 | 11:51 AM

ગુજરાતમાં સામૂહિક રીતે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતાં હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરવહીમાં એક પ્રશ્નનો જવાબ 959 વિદ્યાર્થીએ ખોટો લખ્યો હતો અને એક જેવો જ લખ્યો છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ SBI પાસેથી 5 […]

પરિક્ષામાં 959 વિદ્યાર્થીએ એકસરખો જ જવાબ લખ્યો, બોર્ડે 2020 સુધી પરિણામ અટકાવ્યું

Follow us on

ગુજરાતમાં સામૂહિક રીતે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતાં હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરવહીમાં એક પ્રશ્નનો જવાબ 959 વિદ્યાર્થીએ ખોટો લખ્યો હતો અને એક જેવો જ લખ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   BIG Breaking: દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતનું નિધન, એસ્કોર્ટ હોસ્પિટલમાં લીધો છેલ્લો શ્વાસ

ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યૂકેશન બોર્ડના અધિકારીઓ હેરાન થઈ ગયા જ્યારે તેઓએ જોયું કે 959 વિદ્યાર્થીઓએ આબેહૂબ એક જેવો જ જવાબ લખ્યો છે અને ખોટો પણ લખ્યો છે. આ ઘટના ધો.12ની પરીક્ષામાં બની છે. આ ઘટના ગીર સોમનાથ અને જૂનાગઢના બોર્ડ સેન્ટરમાં સામે આવી છે. આ ઘટના બાદ અધિકારીઓ હરકતમાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને નાપાસ કરીને તેમના પરિણામ રોકી દેવાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ધો.12ના કોર્મસના પેપરમાં એક નિબંધ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં એકસાથે 200 વિદ્યાર્થીઓે શબ્દસહ એવો જ નિબંધ છાપી માર્યો છે. અધિકારીઓને ધ્યાનમાં આવ્યું છે કે આ ચોરી સુપરવાઈર કે શિક્ષકો દ્વારા જ કરાવવામાં આવી છે. આ પ્રકારે જે વિદ્યાર્થીઓ ઝડપાયા છે તેના પરિણામને 2020 સુધી રોકી દેવાયા છે અને તેમને નાપાસ પણ કરાયા છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article