VIDEO: અમદાવાદમાં AMCની જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં મહિલા ઉમેદવારને કોણે જવાબની કાપલી પહોંચાડી

|

Sep 01, 2019 | 11:22 AM

અમદાવાદમાં AMCની જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં કોપી કેસની ઘટના સામે આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મણીનગરની રાજા ભગત સ્કૂલમાં એક પરીક્ષાર્થીની ગેરરીતિના કારણે અન્ય ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. આ હોબાળાનું કારણે એવુ હતું કે એક વિદ્યાર્થિનીને જવાબ લખેલા પેપરની કાપલી આપવામાં આવી હતી. અને ખુદ વિદ્યાર્થિનીએ કાપલી બહારથી મેળવી હોવાનો સ્વીકાર […]

VIDEO: અમદાવાદમાં AMCની જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં મહિલા ઉમેદવારને કોણે જવાબની કાપલી પહોંચાડી

Follow us on

અમદાવાદમાં AMCની જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં કોપી કેસની ઘટના સામે આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મણીનગરની રાજા ભગત સ્કૂલમાં એક પરીક્ષાર્થીની ગેરરીતિના કારણે અન્ય ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. આ હોબાળાનું કારણે એવુ હતું કે એક વિદ્યાર્થિનીને જવાબ લખેલા પેપરની કાપલી આપવામાં આવી હતી. અને ખુદ વિદ્યાર્થિનીએ કાપલી બહારથી મેળવી હોવાનો સ્વીકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ VIDEO: બિસ્માર રસ્તાથી કંટાળેલા શહેરીજનોએ કલેકટર કચેરી ખાતે કર્યુ એવું આંદોલન કે તાત્કાલિક સમારકામ શરૂ કરવુ પડ્યુ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોર્પોરેશનના અધિકારીઓએ પણ એ સ્વીકાર કર્યું કે, વિદ્યાર્થિનીએ ચોરી કરી છે. તો બીજી તરફ શાળામાં સીસીટીવી બંધ રાખવા કોર્પોરેશનના અધિકારીઓને સૂચના અપાઈ હતી. આવુ કરવા શા માટે આદેશ અપાયા તેની સામે પણ કેટલાક સવાલો ઉભા થયા છે. શું સીસીટીવીની નજરથી બચીને કોઈના પર રહેમ કરવામાં આવી રહ્યો હતો. જો કે હાલ તો કાર્યવાહીના આશ્વાસન આપી દેવાયા છે. પરંતુ જે વિદ્યાર્થીઓ રાત-દિવસ મહેનત કરે અને બીજી તરફ આવી ગેરરીતિ સામે આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article