સુરત શહેરમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ, જુઓ VIDEO

|

Nov 07, 2019 | 2:55 AM

સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી ગાજવીજ સાથે શહેરમાં વરસાદ વરસવાનું શરૂ થયું હતુ. વરસાદ પડતાની સાથે જ સિવિલ હોસ્પિટલ તેમજ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ટ્રોમા સેન્ટરથી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફીસ સુધી પાણી ભરાયા હતા. દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં જવા તકલીફ પડી રહી છે. ભારે પવન સાથે વરસાદ વરસતા લિબાયતમાં લગ્નનો મંડપ ધરાશાયી […]

સુરત શહેરમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ, જુઓ VIDEO

Follow us on

સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી ગાજવીજ સાથે શહેરમાં વરસાદ વરસવાનું શરૂ થયું હતુ. વરસાદ પડતાની સાથે જ સિવિલ હોસ્પિટલ તેમજ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ટ્રોમા સેન્ટરથી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફીસ સુધી પાણી ભરાયા હતા. દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં જવા તકલીફ પડી રહી છે. ભારે પવન સાથે વરસાદ વરસતા લિબાયતમાં લગ્નનો મંડપ ધરાશાયી થયાની ઘટના સામે આવી હતી.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અણધાર્યો ધનલાભ થવાની શક્યતા છે

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article